કુળદેવી શ્રી ચામુંડા

4

કુળદેવી શ્રી ચામુંડા માતાજી (ચંદીયા)

ચંદીયા ધડાકમાં ચાવડાના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ૨૦૦૧ માં ભૂકંપમાં ક્ષતિગ્ર્સ્ત્ થઇ જવાથી ૧૫-૧૦-૨૦૧૦ નુતન મંદિરનું નિર્માણ કરેલ છે. જે ભારત ભાર માં વસતા ગોઠી ભાઈ બહેનોના સહકારથી નુતન મંદિર તથા ઉપર ના ભાગે મોટો હોલ રસોડું ઉપર નીચે રૂમ-લેટ્રીન બાથરૂમ વગેરે બનાવવામાં આવેલ છે.સમાજવાડીના રૂમ છે. તેમાં વસં ની સમાજ પુરતી બધીજ વ્યવસ્થા છે. સમાજની કુલ વસ્તી ૮૨ જન ની છે અને ૧૭ કુટુંબો રહેલ છે. મુખ્ય વ્યવસાય વેપારનો છે.

શ્રી ચાવડા કુળદેવી શ્રી ચામુંડા માતાજીએ થતી ચડતની વિધિની માહિતી

જન્મ સમયે માતાજીના સ્થાનિકે જન કરવી અને ૧૦ દિવસનું જન્મનું સુતક હોય છે. દીકરા-દીકરીના જન્મ પછી સવા મહીને પાશેર ૦| ૩૦૦ ગ્રામ કત્લુંનું ઝારણ કરવું ત્રણે વસ્તુ મળી ને સવાપાસેર ગોળ- ઘી -કાટલું સ્થાનિકે રહેતા હોય તો માતાજીને મંદિરે નહિતર પાણીયારે પાટલા ઉપર ઝારણ કરવું-સવા વર્ષ બાલ્મુંડન કરાવવું અનુકુળતા પ્રમાણે ૧ વર્ષ પછી પહેલા ખોડા ના છોકરા ના કર કરવાના હોય છે. જે દરેક વસ્તુ સવા પાળીની હોય છે.

1) લાપસી
2) લાડવા
3) તલવટ
4) નવાન્નીયો ભૂકો
5) મગ
6) ચોખા
7) વેઢ
8) વાન્કના
9) રોટલી

આ નવ વસ્તુનું ઝારણ થાય તથા ૨(બે) જમણી લાલ-લીલી ૧ (એક) ચંદરવો ૧ ચાંદીનું છત્ર ૨ (બે) શ્રી ફળ તેમાંથી ૧ (એક) શ્રી ફળ રડતું મુકવું અને બીજું વધારવું છેડા છેડી માતાજીના સ્થાનકે છોડાવવા માટે નીયાણીના હાથે છોડાવવી છેડા છેડી છોડતી વખતે મોદીયું અન્ત્ર્પ્દીયું મીધોદ માતાજીના સ્થાનકે લઇ આવવા ૨ (બે) નંગ શ્રી ફળ તેમાંથી ૧ (એક) શ્રી ફળ રડતું મુકવું અને બીજું વધારવું. વર્ષ દરમ્યાન ૪ વખત નોમ આવે છે. (૧) મહા મહિનો (૨) ચૈત્ર મહિનો (૩) અષાઢ મહિનો (૪) આશો મહિનો ની નોમ આવે છે. ઘરની અનુકુળતા પ્રમાણે નોમનું ઝારણ કરવું પાણીઆરે પાટલા ઉપર ઝારણ કરવું ત્રણ નોમ અથવા એક નોમ નું ઝારણ કરવું કાળી ચૌદશ ના દિવસે તલ અને ચોખા નું ઝારણ દાદાનું કરવું તથા શ્રી ફળ વધેરવું.

શ્રી મંત પ્રસંગે

શ્રીમંત પ્રસંગે શ્રી ફળ ૫ નંગ ભાત-૧| સવા કિલો સાટ| નંગ ૪ પડો – ૧ જે વહુના માવતર ના ઘરનું થાય તથા ૧| કિલો મગ સસરા પક્ષ અને ચોખા ખોરા ભરાઈ જાય પછી રાંધીને માતાજીનું ઝારણ કરવું ૧ શ્રી ફળ બુશ્તીયાનું ૧ હોય તે ઝરમર ઝારવા જાય ત્યારે વધેરવું ૧ માતાજીના સ્થાનકે રાખવું બીજું શ્રી ફળ વધેરવા મોરા ચોખા રાંધવા તથા ઝારણ ના ચોખા માં ગોળ ઘી થોડા થોડા ઉપરથી નાખવા.

ગોઠી ભાઈઓ

ગોઠી ભાઈ બહેનોનું અવસાન થાય ત્યારે માતાજીના સ્થાનકે જાણ કરવી  જેથી ૧૦ દિવસે માતાજીને નવડાવી સુદ્ધીકરણ કરાવાય આસો મહિનાની નવરાત્રી દરમ્યાન માતાજીના સ્થાનકે અખંડ જ્યોત/રાત્રે રાસ ગરબા તથા હવાન અષ્ટમીના દિવસે હોમ હવાન તથા મહાપ્રસાદનું આયોજન થાય છે. ચાંદી પથનું પણ અનુકુળતા પ્રમાણે આયોજન થાય છે.

ગોત્ર- કશ્યપ, વેદ-સામવેદ, વંશ-સુર્યવંશ

આપના ચામુંડા માતાજીના સ્થાનકે ચંદીયા-લોહારીયા-અંજાર-સિનોગ્રા તથા માધાપરના ચાવડા ગોઠી ભાઈ બહેનો દર્શન કરવા આવે છે. માતાજીનું મૂળ સ્થાનક ચોટીલા (સૌરાષ્ટ્ર) છે.

KuḷadeviShree chamunda mataji(Chandiya)
Chandiya dhaḍakama chavdanakuḷadeviShree chamunda matajinumandira avelu che. 2001 Ma bhukampama kṣatigrst thai javathi15-10-2010 nutana mandiranu nirmaṇa karela che. Je bharata bhara ma vasatagothibhaibahenonasahakarathinutana mandira tathaupara nabhage moto hola rasoḍu upara nice ruma-letrina batharuma vagere banavavama avela che.Samajavaḍinaruma che. Tema vasa nisamaja puratibadhija vyavasthache. Samajanikula vasti82 jana niche ane 17 kutumbo rahela che. Mukhya vyavasaya veparano che.
Shree chavda kuḷadeviShree chamunda matajie thaticaḍatanividhinimahiti
janma samaye matajinasthanike jana karaviane 10 divasanu janmanu sutaka hoya che. Dikara-dikarinajanma pachisavamahine pasera 0| 300 grama katlunnu jharaṇa karavu traṇe vastu maḷine savapasera goḷa- ghi-katalu sthanike rahetahoya to matajine mandire nahitara paṇiyare patalaupara jharaṇa karavu-savavarṣa balmuṇḍana karavavu anukuḷatapramaṇe 1 varṣa pachipahelakhoḍanachokaranakara karavanahoya che. Je dareka vastu savapaḷinihoya che.
1) Lapasi
2) laḍava
3) talavata
4) navanniyo bhuko
5) maga
6) chokha
7) veḍha
8) vankana
9) rotali
anava vastunu jharaṇa thaya tatha2(be) jamaṇilala-lili1 (eka) candaravo 1 candinu chatra 2 (be) Shree phaḷa temanthi1 (eka) Shree phaḷa raḍatu mukavu ane biju vadharavu cheḍacheḍimatajinasthanake choḍavavamate niyaṇinahathe choḍavavicheḍacheḍichoḍativakhate modiyu antrpdiyu midhoda matajinasthanake lai avava2 (be) nanga Shree phaḷa temanthi1 (eka) Shree phaḷa raḍatu mukavu ane biju vadharavu. Varṣa daramyana 4 vakhata noma ave che. (1) Mahamahino (2) chaitra mahino (3) aṣaḍha mahino (4) aso mahino ninoma ave che. Gharanianukuḷatapramaṇe nomanu jharaṇa karavu pani’are patalaupara jharaṇa karavu traṇa noma athavaeka noma nu jharaṇa karavu kaḷi chaudasa na divase tala ane chokhanu jharaṇa dadanu karavu tatha Shree phaḷa vadheravu.
Shree manta prasange
Shreemanta prasange Shree phaḷa 5 nanga bhata-1| savakilo sata| nanga 4 paḍo – 1 je vahunamavatara nagharanu thaya tatha1| kilo maga sasarapakṣa ane cokhakhorabharaijaya pachirandhine matajinu jharaṇa karavu 1 Shree phaḷa bustiyanu 1 hoya te jharamara jharavajaya tyare vadheravu 1 matajinasthanake rakhavu biju Shree phaḷa vadheravamoracokharandhavatathajharaṇa nacokhama goḷa ghithoḍathoḍauparathinakhava.
Gothibhai’o
gothibhaibahenonu avasana thaya tyare matajinasthanake jana karavu jethi10 divase matajine navaḍavisud’dhikaraṇa karavaya aso mahinaninavaratridaramyana matajinasthanake akhaṇḍa jyota/ratre rasa garabatathahavana aṣtaminadivase homa havana tathamahaprasadanu ayojana thaya che. Candipathanu paṇa anukuḷatapramaṇe ayojana thaya che.
Gotra- kasyapa, veda-samaveda, vansa-suryavansa
apanachamunda matajinasthanake Chandiya-lohariya-an̄jara-sinogratathamadhaparanachavda gothibhaibaheno darsana karavaave che. Matajinu muḷa sthanaka cotila(sauraṣtra) che.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chavda Chandiya Navrati 2018