અહેવાલ

૨૦૧૭   અહેવાલ

જય શ્રી ચામુંડા માતાજી            શ્રી ગણેશાય નમઃ

શ્રી ચાવડા નાં કુળદેવી શ્રી બ્રહ્માણી ચામુંડા માતાજીચંદીઆ

ચંદીઆ ચાવડા ના કુળદેવી શ્રી ચામુંડા માતાજી ના સ્થાનકે નવરાત્રી ની ઉજવણી થઇ

      આથી સર્વે ચાવડા ગોઠી ભાઈઓ-બેહનો  ને જાણવાનુ કે શ્રી ચામુંડા માતાજી ના  સ્થાનકે તા. ૨૧/૯/૨૦૧૭ આશો સુદ એકમ ઘટ: સ્થાપન / અખંડ જ્યોત તથા રાત્રે રાસગરબા નું આયાજન કરેલ હતું તા. ૨૮/૭/૨૦૧૭ હવાન આસ્તમી દિવસે સમૂહ હવાન તથા મહા પ્રશાદ નું આયોજન કરેલ હતું હવાન માં આઠ જોડલ બેઠા હતા અંડે હવાન ના મહાપ્રસાદ ના  મુખ્ય દાતા અને યજમાન સીનોગ્ર ના હાલે જગદલપુર રેહતા પ્રકાશ ભાઈ હીરાલાલ ભાઈ ચાવડા હતા તેમને ખુભ ખુબ આભાર ભારતભર માં થી લઘ્ભાગ ૫૦૦ ભાઈઓ બહેનો હવાન તથા મહા પ્રસાદ નો લાભ લીધો હતો બપોરે ૧૨:૧૫ કલાકે શ્રીફળ હોમી ગયા પછી સર્વે ગોઠી ભાઈઓ તથા બેહનો એ કાર્ય માં તન મન ધન થી ખુબ સહકાર આપેલ હતો તથા ઉપરના મળે સંડાસ બાથરૂમ આલગ બનાવ્યા છે તેનો ખર્ચ ચંડિયા ના હાલે ગાંધીધામ રહેતા હન્ષા બેન રામચંદ્ર ભાઈ ચાવડા એ આપેલ છે તો સર્વે નો ચંડિયા ચાવડા પરિવાર વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યે છીએ , હવાન ના ફોટા તથા વીડિઓ વેબસાઈટ ઉપર મુકેલ છે . WWW.MISTRICHAVDACHANDIYA.COM  સ: ૨૦૭૪ ના નુતન વર્ષ ના સર્વે સમાજ બંધુ ને સાલ મુબારક નુતન વર્ષ આભિનંદન!!!

જસવંતરાય જી. ચાવડા  +૯૧ ૯૮૭૯૨૫૦૮૩૯   

મણીલાલ પી. ચાવડા +૯૧ ૯૭૨૫૧૯૪૬૦૮

આથી ભારતભર માં વસતા ચાવડા (ચંદીઆ) શ્રી ચામુંડા માતાજીનાં સર્વે ગોઠી ભાઈ બેહનોને જણાવવાનું કે દર વર્ષની જેમ માતાજીના સ્થાનકે સ:૨૦૭૩ આસો સુદ એકમ તા:૨૧//૨૦૧૭ ગુરૂવારથી અખંડ જ્યોત તથા રાત્રે નવરાત્રી ગરબા તથા તા:૨૮//૨૦૧૭ ગુરૂવાર હવાન અષ્ટમી નાં દિવસે સમૂહ હવાન તથા મહા પ્રસાદનું આયોજન કરેલ છે. હવાન સવારે ૮:૩૦ કલાકે શરૂ થશે હવનમાં બેસવા ઈચ્છતા ગોઠી ભાઈબહેનોને તા:૧૦/૦૯/૨૦૧૭ સુધી નીચે જણાવેલ ફોન નંબર ઉપર નામ નોંધાવા વિનંતિ છે. તો આ નવરાત્રી તથા સમૂહ હવન નાં પ્રસંગ માં સર્વે ચાવડા ગોઠી ભાઈબહેનોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

મણિલાલ પી.ચાવડા : ૦૯૭૨૫૧૯૪૬૦૯

જસવંતરાય જી.ચાવડા : ૦૯૭૯૨૫૦૮૩૯

.

૨૦૧૬   અહેવાલ

જય શ્રી ચામુંડા માતાજી            શ્રી ગણેશાય નમઃ

ચંદીયા ચાવડા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના સ્થાનકે નવરાત્રી મહોત્સવ ઉજવણી થઇ

આથી સર્વે ચાવડા ગોઠી ભાઈ-બેહનો ને જણાવવાનું કે શ્રી ચામુંડા માતાજીના સ્થાનકે તા:૧/૧૦/૨૦૧૬ આસો સુદ એકમ ઘંટ  સ્થાપન /અખંડ જ્યોત તથા રાત્રે રાસ ગરબા નું આયોજન કરેલ હતું તા:૯/૧૦/૨૦૧૬ અને અષ્ટમી ના દિવસે સમૂહ હવાન તથા મહાપ્રસાદ નું આયોજન કરેલ હતું . હવાન માં ૮ જોડલા બેઠેલા હતા અને હવન ના દિવસના મુખ્ય દાતા અને યજમાન સીનોગ્રા ના હાલે જગદલપુર રહેતા પ્રકાશભાઈ હીરાલાલભાઈ ચાવડા હતા તેમનો ખુબ ખુબ આભાર ભારત ભરમાંથી લગભગ ૬૦૦ ભાઈ બહેનો એ હવન તથા મહાપ્રસાદ નો લાભ લીધેલ હતો . બપોરે ૧૨.૨૦ કલાકે શ્રી ફળ હોમાઈ ગયા પછી સર્વે ગોઠી ભાઈઓ બહેનો એ આ કાર્યમાં તન મન ધન થી ખુબ સહકાર આપેલ હતો તે સર્વે નો ચંદીયા ચાવડા ગોઠી પરીવાર વતી ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગ માં અમારા થી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો દિલગીરી વ્યક્ત કરીએ છીએ હવન ના ફોટા વેબસાઈટ www.mistrichavdachandiya.com પર મુકેલ છે . જય માતાજી

સન ૨૦૭૩ નવા વર્ષ ના સર્વે સમાજ બાંધવો ને સાલ મુબારક

મણીલાલ પી. ચાવડા    ૦૯૭૨૫૧૯૪૬૦૯

જશવંતરાય જી. ચાવડા  ૦૯૯૮૭૯૨૫૦૮૩૯

૨૦૧૫  અહેવાલ

આમંત્રણ

ઓક્ટોબર -૧૫આસો સુદઆઠમ નો હેવાલ 

શ્રી ગણેશાય નમઃ

ચંદીયા ચાવડા ના કુળદેવી શ્રી ચામુંડા માતાજી ના સ્થાનકે નવરાત્રી મહોત્સવ ની ઉજવણી થઇ

આથી સર્વે ચાવડા ગોથીભાઈઓ અને બહેનોને જણાવવાનું કે ચામુંડા માતાજી ના સ્થાનકે તા:૧૩/૧૦/૧૫ આસો સુદ એકમ ઘટસ્થાપન / અખંડ જ્યોત તથા રાત્રે રાસ-ગરબાનું આયોજન કરેલ હતું. તા:૨૧/૧૦/૨૦૧૫ અન્ન-અષ્ટમી ના દિવસે સમૂહ હવાન તથા મહાપ્રસાદ નું આયોજન કરેલ હતું. હવનમાં ૮ જોડલા બેઠેલા હતા અને આથમ ના પુરા દિવસ ના દાતા અને મુખ્ય યજમાન મૂળ સિનોગ્રા અને હાલે જબલપુર રહેતા ચાવડા પ્રકાશભાઈ હીરાલાલ ભાઈ એ ખર્ચ આપેલ હતો તેમનો ખુબ ખુબ આભાર . ભારત ભાર માંથી લગભગ ૫૦૦ જના એ હવન તથા મહાપ્રસાદનો લાભ લીધેલ હતો. ૧૨:૧૫ કલાકે શ્રી ફળ હોમાઈ ગયા પછી સૌએ મહાપ્રસાદ લઇ છુટા પડ્યા હતા. સર્વે ગોઠી ભાઈઓ બહેનો એ આ કાર્ય માં તન-મન-ધન થી સહકાર આપેલ છે. તે સર્વે નો ચંદીયા ચાવડા ગોઠી પરિવાર વતી આભાર વ્યક્ત કરીએ છીએ. આ પ્રસંગ માં અમારાથી કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો દિલગીરી વ્યક્ત કરીએ છીએ .

જય માતાજી

મણીલાલ પી. ચાવડા   ૦૯૭૨૫૧૯૪૬૦૯

જસવંત રાય જી.ચાવડા   ૦૯૮૭૯૨૫૦૮૩૯

(હવન ના ફોટા વેબસાઈટ ઉપર મોકલાવેલ છે.)   www.mistrichavdachandiya.com

ઓગસ્ટ -૧૫આસો સુદઆઠમ નો હેવાલ 

શ્રી ગણેશાય નમઃ   જય શ્રી ચામુંડા માતાજી

શ્રી ભ્રહ્માની ચામુંડા માતાજી ચાંદીયા  ચાવડાના કુળદેવી

આથી ચાવડા (ચાંદીયા ) ચામુંડા માતાજીના સર્વે ગોઠી ભાઈ-બહેનોને જણાવવાનું કે દર વર્ષે ની જેમ માતાજીના સ્થાનકે આસો સુદ એકમ તા:૧૩/૧૦/૨૦૧૫ થી અખંડ જ્યોત રાત્રે નવરાત્રી તથા તા : ૨૧/૧૦/૨૦૧૫ બુધવારે હવન અષ્ટમી ના દિવસે સમૂહ હવન તથા મહાપ્રસાદનું આયોજન કરેલ છે હવન સવારે ૮:૩૦ કલાકે શુરુ.

હવન માં બેસવા ઇચ્છતા ગોઠી ભાઈઓ બહેનો ને તા:૩૦/૯/૨૦૧૫ સુધી નીચે જણાવેલ ફોન ન: ઉપર નામ નોંધવા વિનંતી છે તો આ નવરાત્રી તથા હવાન પ્રસંગે સર્વે ચાવડા ગોઠી ભાઈ બહેનો ને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે.

 

મણીલાલ પી.ચાવડા : ૦૯૭૨૫૧૯૪૬૦૯

જસવંતરાય જી.ચાવડા : ૦૯૮૭૯૨૫૦૮૩૯

 

૨૦૧૪ અહેવાલ

શ્રી ચંદીયા ચાવડાના કુળદેવી શ્રી  ચામુંડા માતાજીના મંદિરે નવરાત્રી મહોત્સવ

આથી સર્વે ચાવડા ગોઠી ભાઈઓ-બહેનોને ને જણાવવાનું કે ચંદીયા આપના કુળદેવી શ્રી ચામુંડા માતાજી ના સ્થાનકે તા:૨૫/૯/૨૦૧૪ થી નવરાત્રીના અખંડ જ્યોત તથા દરરોજ રાત્રે હોલમાં ગરબાનું આયોજન કરેલ તથા ૨/૧૦/૨૦૧૪ હવન અષ્ટમી ના દિવસે સમૂહ હવન તથા મહાપ્રસાદ નું આયોજન કરેલ છે.હવન અષ્ટમી રોજ લોવારીયાના હાલે જબ્દ્લ્પુરવાળા શ્રી હરીલાલ ઓધવજી ચાવડા પરિવાર તરફ થી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવેલ. હવન ના મુખ્ય યજમાન પણ તેઓ હતા તેમના સહીત ૭ યુગલ હવન માં બેઠેલા હતા. આઠમ ના દિવસે ૫૦૫ ગોઠી ભાઈઓ તથા બહેનોએ મહાપ્રસ્દ નો લાભ લીધેલો હતો આપના કુળદેવી ની વેબસાઈટ બનાવેલ છે જેનું નામ www.mistrichavdachandiya.com.com જે આ વેબસાઈટ પર જોઈ સ્ક્સો આ વેબસાઈટ પર આપના કુળદેવીની બધીજ માહિતી છે આંબા ની માહિતી પણ લલીતભાઈ કાનજીભાઈ ચાવડા એ આપેલ છે. અમે નવા બે આંબા માતાજીના મંદિર ને અર્પણ કરેલ છે આંબા ની માહિતી પણ આ વેબ્સીતમાં છે જે જોઈ લેવા તમને વિનંતી છે. તો ચંદીયા ના સર્વ ગોઠી ભાઈઓ તથા બેહનોને નવા વર્ષને સાલ મુબારક અને સહકાર આપવા બદલ અભિનદન. જાય માતાજી

નોંધ:

ખાસ જણાવવાનું કે જે ગોઠી ભાઈઓએ હવન માં બેસવાની ઈચ્છા હોય તેઓને નવરાત્રીના બે મહિના પેલા નામ નોંધાવના હોય છે ભાદરવા મહિના થી પૂનમ સુંધી નામ નોંધીએ છ્હીયે અને પછી મારાજ સાથે સેત્તિંગ કરવાનું હોવાનું તેથી નામ નોંધતા નથી છતાં અમુક ગોઠી ભાઈઓને થાય છે કે અમારા નામ નોંધતા નથી માટે અમારી અને તમારી વ્યવસ્થા ખાતર ભાદરવા મહિના ની પૂનમ સુધી નામ નોંધાય છે માટે ગોઠી ભીઓએ આ બાબત માં ખોટું ન લગાડવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chavda Chandiya Navrati 2018