ચંદીયા ગામ

ચંદીયા ઘટકની આછી રૂપરેખા

 

ચંદીયા ઘટકમાં ચાવડાના કુળદેવી શ્રી ચામુંડા માતાજીનું મંદિર આવેલું છે. ૨૦૦૧ માં ભૂકંપમાં ક્ષતિગ્ર્સ્ત્ થઇ જવાથી ૧૫-૧૦-૨૦૦૧ નુતન મંદિરનું નિર્માણ કરેલ છે. જે ભારત ભરમાં વસતા ચાવડા ગોઠી ભાઈ બહેનોના સહકારથી નુતન મંદિર તથા ઉપરના ભાગે મોટો હોલ, રસોડું ઉપર નીચે રૂમ,લેટ્રીન,બાથરૂમ વગેરે બનાવવામાં આવેલ છે. સમાજવાદી ના રૂમ છે. તેમાં વાસન ની સમાજ ની પુરતી બધી વ્યવસ્થા છે. સમાજની કુલ વસ્તી ૮૨ જનની છે. મુખ્ય વ્યવસાય વેપાર નો છે.

ઠાકર મંદિર-ચંદીયા

ચંદીયા ગમે ઠાકર મંદિર આવેલું છે. જે ૨૦૦૧ માં ભૂકંપમાં ક્ષતિગ્ર્સ્ત્ થઇ ગયેલું હતું તે લગભગ ૧૨૫ વર્ષ જુનું મંદિર હતું તેને તા.૧-૬-૨૦૦૭ ના તે ઠાકર મંદિર નો જીન્નોદ્વાર કરવામાં આવ્યો હતો જે પહેલા ચાવડા વિશ્વામાંભાઈ કર્માંન્ભૈએ આ મંદિર બંધાવી આપેલ હતું.

ત્યાર પછી જીન્નોદ્વાર થયો ત્યારે આપના સમાજના ભાઈઓનો સહયોગ સારો રહેલો હતો ગામની વસ્તી આશરે ૨૦૦૦ ની છે. આપના સમાજની વસ્તી ૮૨ જણની છે. ૧૭ કુટુંબ આવેલ છે.

ગામમાં નવાવાસ વિસ્તારમાં શંકર ભગવાનનું મંદિર આવેલું છે. જેને ભૂકંપમાં ઓછું નુકસાન થયું હતું અને થોડું રીપેરીંગ કરવામાં આવ્યું તે ગોવા પેઠા ચાવડા એ બંધાવી આપેલ હતું ચબુતરો દેવસી કરમન ચાવડાએ બંધાવી આપેલ છે. ગાયોની ગૌશાળા છે. બાઉન્ડ્રી બંધ ગાયોને ચારો નાખવા માટે ગાયોનું વથાણ છે. ગામ ની પૂર્વ બાજુ આવડ માતાનું સાત બહેનોનું મંદિર આવેલું છે. ઉત્તર તરફ ગેબલશાપીરની દરગાહ આવેલી છે. જ્યાં સર્વ જ્ઞાતિ ના લોકો દર્શન કરવા જાય છે. પશ્ચિમ તરફ રામદેવપીરનું મંદિર આવેલું છે. જે પણ ભૂકંપમાં ક્ષ્તિગ્ર્સ્ત્ થઇ ગયેલ હતું તેનો પણ ગામ લોકોએ ભેગા મળી જીન્નોદ્વાર કરાવ્યો છે. જ્યાં બ્તુંક્નાથજી બાપુ બિરાજમાન છે. હમણાં ૨૦૧૨ માં રામદેવપીરની મંદિરની બાજુમાં ટેકરી ઉપર નાગનાથજી નું મંદિર તથા તે મંદિરની અંદર વરસો પહેલા આપના સમાજના ચન્દીયાના ભીમ ભણા ના વંશજો બાલયોગી થઇ ગયા તે ટેકરી ઉપર સંત ની બેઠક હતી. ત્યાં તે આવતા અને સત્સંગ કરતા તેની પણ સમાધી તે મંદિરમાં મુકવામાં આવી છે. ગાયની દક્ષીણે વાદપીર તથા રૂક્નાશાપીર ની દરગાહ આવેલી છે. ત્યાં પણ સમસ્ત ગામના લોકો દર્શન કરવા જાય છે. ગામમાં જ તળાવો છે. જે બંધાવવામાં આપના સમાજનો સિંહફાળો છે.

દક્ષિણ તરફ વાદપીરની દરગાહ આવેલ છે. ગામમાં ઉત્તર તરફ બે તળાવ કાળું તળાવ અને ધોળું તળાવ આવેલ છે. જે આપના સમાજના વડીલોએ બંધાવ્યા છે. ગામની દક્ષિણ તરફની સીમમાં નાથાડું તળાવ આવેલું છે. જે નથુભાઈ નારણ ચાવડાએ બંધાવી આપેલ છે. ગામની પંચરંગી વસ્તી છે. દરબાર,આહીર,સોરઠીયા,હરીજન,મુસલમાન,મિસ્ત્રી,સમાજ વસ્વત કરે છે. ગામમાં ગૌસેવાની પ્રવૃત્તિ થાય છે. ઉનાળાના દિવસોમાં ગાયોને ચારો નાખવામાં આવે છે.

chandiya chavda (1)

 

Chandiya ghatakama chavdana kuḷadevi Shree chamunda matajinu mandira avelu che. 2001 Ma bhukampa ma kṣatigrst thai javathi 15-10-2001 nutana mandiranu nirmaṇa karela che. Je bharata bharama vasata chavda gothibhaibahenonasahakarathinutana mandira tathauparanabhage moto hola, rasoḍu upara nice ruma,letrina,batharuma vagere banavavama avela che. Samajavadinaruma che. Tema vasana nisamaja nipuratibadhivyavasthache. Samajanikula vasti82 jananiche. Mukhya vyavasaya vepara no che.
Ṭhakara mandira-Chandiya
Chandiya game thakara mandira avelu che. Je 2001 ma bhukampama kṣatigrst thai gayelu hatu te lagabhaga 125 varṣa junu mandira hatu tene ta.1-6-2007 Nate thakara mandira no jinnodvara karavama avyo hato je pahela chavda visvamambhaikarmannbhaie amandira bandhaviapela hatu.
Tyara pachi jinnodvara thayo tyare apanasamajanabhai’ono sahayoga saro rahelo hato gamani vastiasare 2000 niche. Apana samajani vasti 82 jaṇa niche. 17 Kutumba avela che.
Gamama navavasa vistarama sankara bhagavananu mandira avelu che. Jene bhukampama ochu nukasana thayu hatu ane thoḍu riperinga karavama avyu te govapethachavda e bandhaviapela hatu cabutaro devasikaramana chavdae bandhaviapela che. Gayonigausaḷache. Ba’unḍribandha gayone caro nakhavamate gayonu vathaṇa che. Gama nipurva baju avaḍa matanu sata bahenonu mandira avelu che. Uttara tarapha gebalasapiranidaragaha aveliche. Jya sarva jñati naloko darsana karavajaya che. Pascima tarapha ramadevapiranu mandira avelu che. Je paṇa bhukampama kṣtigrst thai gayela hatu teno paṇa gama lokoe bhegamaḷijinnodvara karavyo che. Jya btunknathajibapu birajamana che. Hamaṇa 2012 ma ramadevapir ani mandira ni bajuma tekari upara naganathajinu mandira tathate mandiraniandara varaso pahela apana samaja na Chandiya na bhima bhaṇanavan sajo balayogithai gayate tekariupara santa nibethaka hati. Tya te avataane satsanga karatatenipaṇa samadhite mandirama mukavama aviche. Gayanidakṣiṇe vadapira tatharuknasapira nidaragaha aveli che. Tya paṇa samasta gamanaloko darsana karava jaya che. Gamama ja taḷavo che. Je bandhavavama apanasamajano sinhaphaḷo che.
Dakṣiṇa tarapha vadapiranidaragaha avela che. Gamama uttara tarapha be taḷava kaḷu taḷava ane dhoḷu taḷava avela che. Je apanasamajanavaḍiloe bandhavyache. Gamanidakṣiṇa taraphanisimama nathaḍu taḷava avelu che. Je nathubhainaraṇa chavdae bandhaviapela che. Gamanipan̄carangivastiche. Darabara,ahira,sorathiya,harijana,musalamana,mistri,samaja vasvata kare che. Gamama gausevanipravr̥tti thaya che. Unaḷanadivasoma gayone charo nakhavama ave che.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Chavda Chandiya Navrati 2018